by Aum Imagineering Pvt. Ltd. Total Visit :4468421
SCHOOL OF GUJARAT - PORTAL
 

About School of Gujarat
  • અમર્યાદિત વેબસ્પેસ
  • ૧૫ થી વધારે ઇમેઇલ એડ્રેસ.
  • કમિશ્નર ઓફ સ્કૂલની વેબસાઇટ સાથેનું જોડાણ.
  • રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટના પત્રકો.
  • શાળાની તમામ વિગતો સાથેનો ઇતિહાસ તેમજ ફોટોગ્રાફ.
  • શાળાના તમામ કર્મચારીઓની માહિતી ફોટોગ્રાહ સાથે.
  • ટ્ર્સ્ટના તમામ ટ્ર્સ્ટીઓની ફોટોગ્રાફ સાથેની માહિતી.
  • ધોરણ - ૧૦ અને ૧૨ મા શ્રેષ્ઠ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓની યાદી.
  • આચાર્યશ્રીનો સંદેસ(નિવેદન).
  • ટ્રસ્ટીના પ્રમુખ તથા ટ્રસ્ટના સભ્યોનો સંદેશ(નિવેદન).
  • શાળાકીય પ્રવૄતિઓ તેમજ સમારોહનો ફોટોગ્રાફ સાથે અહેવાલ.
  • તમે જાતે જ વેબસાઇટમાં સુધારા વધારા તેમજ ફેરફાર કરી શકશો.
  • ટેલીફોન ડીરેકટરી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તમામ ડાયેટ, માધ્યમિક શિક્ષણ બોર્ડ, કમિશ્નર સ્કૂલની કચેરી, ૧૦+૨ ની કચેરી, પાઠય પુસ્તક બોર્ડની કચેરી, જી.સી.ઇ.આર.ટી, અગ્ર સચિવશ્રી - સચિવશ્રી શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સહીત તમામના સંપર્ક માટેના ઇ-મેઇલ એડ્રેસ તેમજ ફોન નંબર.
  • શિક્ષણને લગતી તમામ ઉપયોગી વેબસાઇટની લીંક.
  • ઉપ્યોગી તમામ પત્રકો ફ્રી ડાઉનલોડ કરી શકાય તેવી સગવડ.
  • School of Gujarat માં રજીસ્સ્ટ્રેશન ૧૦ વર્ષ માટે.
  • શાળાને લગતા સમાચાર શાળા તેમજ અમારા ધ્વારા મુકવામાં આવશે. અને ઘણુ બધુ………
  • ફુલી ડાયનેમિક હોમ પેઇઝ કસ્ટમાઇઝડ થીમ ( શાળા પોતાને મનગમતો કલરટોન - બેકગ્રાઉન્ડ - હોમપેઇઝ ડીઝાઇન પસંદ કરી શકશે.) અનલીમીટેડ સ્ટેટિક - ડાયનેમિક પેઇઝ.
  • શેક્ષણિક કાર્યમાં ઉપયોગી (ઇસરો, નાસા વગેરે..) વિવિધ વેબસાઇટ તેમજ સરકારની તમામ વિભાગોની વેબસાઇટસની માહિતી.
  • ન્યુસ લેટર:શાળા પોતાનું ન્યુઝ પેપર વેબ પર બ્રોડકાસ્ટ કરી શકે તેમજ શાળાના તમામ ઇદ્યાર્થીઓ, વાલીઓ આ ન્યુઝ પેપર વાંચી શકે તેવી સગવડ. શાળાકીય સમાચાર આપમેળે શરૂઅ તથા બંધ કરી શકાય તેવો ન્યુઝ રૂમ.
  • ભવિષ્યમાં ફોટોગેલેરીની જેમ વિડિયો તેમજ શૈક્ષણિક એનિમેશન પણ વેબસાઇટ પર મુકી શકાય ત્મજ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે તેવો લાભ આપવામાં આવશે.
  • નવા સત્રથી ઓનલાઇન ઓબ્જેકટીવ એકઝામ લઈ શકાશે.
 
About Aum Imagineering
  • Aum Imagineering is a little but leading software company established in 1999.
  • Our "School Automation System" software is the largest selling school management software, which provides total solution to computerized school's administrative work. We are having more than 1600 schools as permanent customer.
  • Our product "School Automation System" was approved by Commissioner of schools under "Grant in Aid Code Item 44 - Electronic Item" for schools on 17th Oct, 2000.
  • We also provide "Library Management System", "School Accounting System", "School Administrative Forms-CD", "Gujarati Learning Tutor", "English Learning Tutor", Website development & Web Application Solutions etc.
  • Our all products are available in Gujarati & English both languages.
  • We are having our dealer network to provide services & training in most of district of Gujarat & Mumbai.
  • We also provide round the clock Net based & Telephonic support and up gradations.
  • We also create awareness on benefits of software in various fields by magazine, seminar etc.
  • We also arrange training seminar for schools' employee. STTI ( Secondary Teacher's Training Institute ) has appoint us as a recognized trainer of School Management Software.
  • We are having district wide dealer network in Gujarat for sales & support. Also having dealer in Mumbai.
 
© reserved by SCHOOLOFGUJARAT.COM Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd., Ahmedabad

Valid CSS! Valid CSS! Level Double-A conformance,
            W3C WAI Web Content Accessibility Guidelines 2.0 https://smallseotools.com/